મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઇક થઇ પણ તેનો પ્રચાર ક્યારેય કર્યો નથી: તેલંગણા CM
<strong>હૈદરાબાદ</strong>: સર્જીકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવતું રહ્યું છે. એવામાં તેલંગણાના મુંખ્યમત્રી ચંદ્રશેખર રાવે પણ વડાપ્રધાન મોદીને સર્જીકલ સ્ટ્રાઇક પર આડે હાથ લેતાં કહ્યું કે યૂપીએના સમયમાં પાંચ વર્ષમાં 11 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી. આવા રણનીતિક હુમલાના
from india-news https://ift.tt/2V6TvwO
from india-news https://ift.tt/2V6TvwO
Comments
Post a Comment