કોંગ્રેસે વધુ 12 ઉમેદવારોની યાદી કરી જારી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટમી 2019ને લઈનો કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં બિહાર માટે ચાર, ઓડિશા માટે સાત અને ઉત્તર પ્રદેશમાં એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બિહારમાં કોંગ્રેસે સાસારામ સીટથી મીરા કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. <img class="aligncenter size-full wp-image-387597" src="https://ift.tt/2FDMnkQ" alt="" width="828" height="1109"
from india-news https://ift.tt/2V5MIU3
from india-news https://ift.tt/2V5MIU3
Comments
Post a Comment