અયોધ્યામાં બોલી પ્રિયંકા ગાંધી- ચીનની લાઇટો લગાવી વિકાસ બતાવે છે PM
<strong>નવી દિલ્હીઃ</strong>અયોધ્યાના આદિલપુરમાં રેલીને સંબોધિત કરતા કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજેપીની સરકાર અસત્ય અને પ્રચાર પર ટકેલી છે. પ્રજાની તકલીફ સાંભળનાર કોઇ નથી. દેશનો યુવા બેરોજગાર છે. આજે મનરેગા ખેડૂતોને છ-છ મહિના સુધીના પૈસા મળી રહ્યા નથી. આ જાણી જોઇને
from india-news https://ift.tt/2Vbsbxz
from india-news https://ift.tt/2Vbsbxz
Comments
Post a Comment