PM મોદીએ કર્યો દાવો- પરિણામ નક્કી જ, NDAની આટલી સીટો વાળી બની જશે સરકાર

<strong>નવી દિલ્હીઃ</strong> વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે દેશની પ્રજાએ મોદીને સૌથી વધુ બેઠકો આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામ નક્કી છે, એનડીએની 300થી વધુ બેઠકો વાળી સરકાર બનશે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે 2019ની ચૂંટણીમાં મારી સામે કોઇનું આવવું સંભવ નથી. 2024માં મોદી વિરુદ્ધ કોઇ પણ

from india-news https://ift.tt/2CK8mpP

Comments