રાહુલ ગાંધીની મોટી જાહેરાત, સત્તામાં પરત આવ્યા તો ખત્મ થશે......

<strong>નવી દિલ્હીઃ</strong> કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો નીતિ આયોગ ખત્મ કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, જો ચૂંટણી બાદ સત્તામાં આવ્યા તો નીતિ આયોગને ખત્મ કરીશું. આ આયોગે પીએમ મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેરાફેરી

from india-news https://ift.tt/2CN2lbI

Comments