વિરાટ સેનાની વધુ એક સિદ્ધિ, આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને મેળવ્યુ નંબર-1નું સ્થાન
<strong>નવી દિલ્હીઃ</strong> આઇસીસી વર્લ્ડકપ-2019માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયાને વધુ એક ખુશખબરી મળી છે. ગુરુવારે જાહેર થયેલા આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પછાડીને વિરાટ સેનાએ ટૉપનું સ્થાન હાંસલ કરી લીધુ છે. ભારત હવે 123 પૉઇન્ટ સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયુ છે, જ્યારે ઇંગ્લેન્ડ 122 પૉઇન્ટ સાથે બીજા
from sports https://ift.tt/2IUIk6L
from sports https://ift.tt/2IUIk6L
Comments
Post a Comment