પુણેમાં દિવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત, બચાવ કામગીરી શરૂ, જાણો વિગત
<strong>પુણે:</strong> શનિવાર એટલે કે આજે સવારે પુણેમાં મોટી ઘટના સર્જાઈ છે. પુણેના કોંઘવા વિસ્તારમાં ફ્લેટની બાજુની દીવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી
from india-news https://ift.tt/2xgih3g
from india-news https://ift.tt/2xgih3g
Comments
Post a Comment