સમી: લંપટ ડોક્ટરના દવાખાનામાંથી પોલીસને મળી વાંધાજનક વસ્તુઓ? જાણો શું-શું મળી આવ્યું?
<strong>પાટણ:</strong> પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોક્ટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં રવિવારે પોલીસ, એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે દવાખાનાની તપાસ હાથ ધરી હતી. પોલીસને દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી
from gujarat https://ift.tt/2IZAvwz
from gujarat https://ift.tt/2IZAvwz
Comments
Post a Comment