જમ્મુ-કાશ્મીર: બડગામમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
<strong>શ્રીનગર:</strong> જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. આતંકીઓ સાથે અથડામણમાં સેનાના જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અભિયાન હાલમાં પણ ચાલું છે. હજુ પણ બે આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી સેના પાસે છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ રવિવારે
from india-news https://ift.tt/2KPzoBN
from india-news https://ift.tt/2KPzoBN
Comments
Post a Comment