શૂટિંગ વખતે ઘાયલ થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, પગમાં થયું ફ્રેક્ચર

<strong>નવી દિલ્હીઃ</strong> બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી ટૂંકમાં જ ચિરંજીવીની સાથે ફિલ્મ સૈરા નરસિમ્હા રૈડ્ડીમાં જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ અહેવાલ છે કે શૂટિંગ દરમિયાન અનુષ્કા શેટ્ટીને ઈજા થઈ છે અને ડોક્ટરે તેને થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે. <img class="aligncenter size-full wp-image-415375" src="https://ift.tt/2FyOxTO"

from entertainment https://ift.tt/2Nv5DIL

Comments