વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા એક,બે નહીં ચાર વિકેટકિપર સાથે ઉતર્યું, જાણો વિગત
બર્મિંઘમઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામેની મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ડ્રોપ કરવામાં આવ્યો છે જ્યારે તેમના સ્થાને યુવા બેટ્સમેન રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ
from sports https://ift.tt/2RPk1Kb
from sports https://ift.tt/2RPk1Kb
Comments
Post a Comment