ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ મેચ પહેલા તેંડુલકરે આ રીતે કરી ઇંગ્લેન્ડની મદદ

<strong>નવી દિલ્હીઃ</strong> આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે મેચ રમાશે. પરંતુ આ પહેલા તેંડુલકરે ઇંગ્લેન્ડની ટીમની મદદ કરી છે. આ તેંડુલકર એ નથી જેના નામે અનેક રેકોર્ડ છે પરંતુ આ તેંડુલકર હાલમાં ક્રિકેટ શીખી રહ્યા છે. વાત થઈ રહી છે સચિન તેંડુલકરના દીકરા અર્જુનની. આજના મેચ પહેલા અર્જુન તેંડુલકરે ઇંગ્લેન્ડને

from sports https://ift.tt/2FBeUZ5

Comments