ગુજરાતમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં થશે વધારે અસર

<strong>અમદાવાદઃ</strong> રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું

from gujarat https://ift.tt/320yIPi

Comments