અમદાવાદમાં ભાજપના નેતાની હોટલમાંથી જુગાર રમતા 18 નબીરાઓ ઝડપાયા, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ભાજપના અગ્રણી નેતા ભવાન ભરવાડની અમદાવાદના ગોતામાં આવેલી ગોકુલ હોટલમાં સોલા પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 18 જુગારીઓની ધરપકડ કરી છે. ભાજપના નેતાની હોટલમાં દરોડા પડતાં જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. <img class="alignnone size-medium wp-image-415905" src="https://ift.tt/2ZQyJ6q" alt="" width="300" height="225" /> અમદાવાદના સોલા પોલીસને બાતમી મળી હતી કે ગોકુલ હોટલમાં

from ahmedabad https://ift.tt/2XAkANj

Comments