વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 64 રનથી આપી હાર, બેહરેનડોર્ફની 5 વિકેટ
લંડનઃ વર્લ્ડકપ 2019માં આજે 32મો મુકાબલો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 286 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડ 44.4 ઓવરમાં 221 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને 64 રનથી વિજય થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 89 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેનો લાંબી
from sports https://ift.tt/2Fxn04T
from sports https://ift.tt/2Fxn04T
Comments
Post a Comment