આ એક્ટરનો પડકાર, કહ્યું- હું EVMમાં છેડછાડ થાય છે તે સાબિત કરી બતાવું, SC પાસે માગી મંજૂરી
<strong>નવી દિલ્હીઃ</strong> તમિલ અભિનેતા મંસૂર અલી ખાને હાલમાં જ પૂરી થયેલ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને દાવો કર્યો છે કે ઈવીએમ મશીન સાથે છેડછાડ કરી શકાય છે અને તેને તે સાબિત કરવાની મંજૂરી આપવામાં આવે. અલીએ
from entertainment https://ift.tt/2XF0ilL
from entertainment https://ift.tt/2XF0ilL
Comments
Post a Comment