‘વાયુ’ વાવાઝોડાને કારણે ચોમાસું ખેંચાયુ, આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
<strong>નવી દિલ્હીઃ</strong> હવામાનના પ્રતિકૂળ પરિબળોને કારણે નૈઋત્યના ચોમાસું આગળ વધતું અટકી ગયું છે. હવે મધ્ય, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસું 1 જુલાઈ પછી આગળ વધે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં ચોમાસું વિલંબિત થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 30મી
from india-news https://ift.tt/2KI4hb0
from india-news https://ift.tt/2KI4hb0
Comments
Post a Comment