વર્લ્ડ કપ: સાઉથ આફ્રિકા-શ્રીલંકા વચ્ચેની મેચમાં બધાં જ ખેલાડીઓ કેમ મેદાનમાં જ સૂઈ ગયા? કારણ જાણીને આંચકો લાગશે

લંડન: દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની શુક્રવારે રમાયેલી મેચમાં અજીબો ગરીબ બનાવ જોવા મળ્યો હતો. મેચની 48મી ઓવરમાં ખેલાડી અચાનક ગ્રાઉન્ડ પર સૂઈ ગયા હતા. <img class="alignnone size-medium wp-image-415908" src="https://ift.tt/2FFANGS" alt="" width="300" height="225" /> આખી ઘટના એમ હતી કે, આ ઓવરમાં મેદાન પર ક્યાંકથી મખમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું હતું. જેનાથી મેદાનમાં

from sports https://ift.tt/2YjQISw

Comments