ગુજરાતમાં મેઘમહેરઃ 46 તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ
<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં નૈઋત્ય ચોમાસાનું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગમન થઈ ચુક્યું છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગઈકાલથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત પર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરને કારણે બે દિવસ દરમિયાન ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં
from gujarat https://ift.tt/2X86of2
from gujarat https://ift.tt/2X86of2
Comments
Post a Comment