રનમશીન વિરાટ કોહલીએ બનાવ્યો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ એશિયન કેપ્ટન
<strong>નવી દિલ્હીઃ</strong> માનચેસ્ટરમાં ગુરુવારે વેસ્ટઇન્ડીઝને હરાવતા ભારતીય ટીમે વર્લ્ડકપમાં પોતાના વિજયી અભિયાનને જાળવી રાખ્યું છે. 125 રનથી વિશાળ જીત સાથે ભારતે પાંચમી જીત નોંધાવી છે. તેની સાથે જ ભારત પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમ પર આવી ગયું છે. આ મેચમાં વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ
from sports https://ift.tt/2X2Ftwk
from sports https://ift.tt/2X2Ftwk
Comments
Post a Comment