દક્ષિણ ગુજરાતામાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
<strong>સુરતઃ</strong> દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ખેરગામમાં 10 ઈંચ અને વઘઈમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીર આવ્યાં હતાં. ભારે વરસાદને કારણે નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં સરેરાશ 6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. વલસાડ રેલવે સ્ટેશનથી લઈને અંડર પાસ
from gujarat https://ift.tt/2XJjRJA
from gujarat https://ift.tt/2XJjRJA
Comments
Post a Comment