રાહુલ ગાંધીને મનાવવા કૉંગ્રેસના ઘણા યુવા નેતાઓએ આપ્યા રાજીનામા

નવી દિલ્હી: કૉંગ્રેસમાં શુક્રવારે 100થી વધારે નેતાઓએ  રાજીનામા આપી દિધા છે.  જ્યારે બીજી તરફ ઘણી કમિટીઓને ભંગ પણ કરવામાં આવી છે. દિલ્હી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હરિયાણા પ્રદેશ મહિલા કૉંગ્રેસ અધ્યક્ષે રાજીનામું આપી દિધુ છે.   <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Delhi Congress Chief Sheila Dikshit dissolves all 280 block Congress committees

from india-news https://ift.tt/2Nvtwjo

Comments