PAK ક્રિકેટરે કહ્યું, બે સપ્તાહ માટે હાર્દિક પંડ્યા આપી દો, તેને નંબર-1 બનાવી દઈશ

<strong>નવી દિલ્હીઃ</strong> આઈસીસી વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે હાર્દિક પંડ્યાએ 46 રનની આક્રમક ઈનિંગ રમતા ભારતનો સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. કેરેબિયન ટીમ વિરુદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના

from sports https://ift.tt/2FGHmc4

Comments