મેચ ખત્મ થતાં જ મેદાન પર લડ્યા અફઘાન-પાકિસ્તાનના સમર્થકો, ખેલાડીઓ સાથે કરી મારપીટ, જુઓ વીડિયો

<strong>લીડ્સઃ</strong> વર્લ્ડકપ 2019માં શનિવાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલા રોમાંચક મેચ બાદ મેદાન પર હેરાન કરનારી ઘટના બની હતી. અંતિમ ઓવરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટે હાર આપી હતી. પાકિસ્તાનની જીત બાદ બંન્ને ટીમના સમર્થક પિચ સુધી પહોંચી ગયા હતા અને ખેલાડીઓ સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો.   <blockquote class="twitter-tweet" data-lang="en"> <p

from sports https://ift.tt/2RHEctB

Comments