આ જાણીતી એક્ટ્રેસનું થયું નિધન, ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે નામ, જાણો વિગત

હૈદરાબાદઃ ટોલીવુડની જાણીતી અભિનેત્રી અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની વયે નિધન થયું છે. 20 જાન્યુઆરી,1946ના રોજ જન્મેલી એક્ટ્રેસ 44 તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. 2008માં તેલુગુ સિનેમાના પુરસ્કાર રઘુપીઠ વેંકૈયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિજયા નિર્મલાએ માત્ર 7 વર્ષની

from entertainment https://ift.tt/2KEqOWs

Comments