ભારતીય ટીમ માટે ‘ભગવા રંગ’ કોણે પસંદ કર્યો? ICCએ કરી સ્પષ્ટતા

<strong>નવી દિલ્હીઃ</strong> આઈસીસી વર્લ્ડકપ 2019ના મહાસંગ્રામની વચ્ચે ટીમ ઇન્ડિયાની જર્સીને લઈને ભારતમાં વિવાદ વધ્યો છે. કોંગ્રસે અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની પાછળ નરેન્દ્ર મોદી સરકારનો હાથ હોવાનું કહ્યું છે. સાથે જ તેમણે એ પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ક્રિકેટમાં પણ ભગવા રાજનીતિને શામેલ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

from sports https://ift.tt/2Lgom82

Comments