ભાવનગરઃ ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, બેના મોત, બે લાપતા

<strong>ભાવનગરઃ</strong> ભાવનગરના અખલોલ પુલ પાસે કાર અકસ્માતમાં 3 લોકો ગુમ થઈ ગયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા આ અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે. મારૂતી ઇકો કાર પાણીમા તણાતા ચાલક સહીત 7 વ્યક્તિઓ ધસમસતા પાણીમા ગરકાવ થયા હતા. કારમાં બેસેલા લોકોએ અમદાવાદના

from gujarat https://ift.tt/2NlAVlc

Comments