World Cup: ભારતની હારથી કોને ફાયદો કોને નુકસાન? આ છે સેમીફાઈલનું ગણિત

<strong>નવી દિલ્હીઃ</strong> ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ઇંગ્લેન્ડના હાથે ભારતની હાર બાદ સેમીફાઈનલનું ગણિત રસપ્રદ બની ગયું છે. હાલમાં માત્ર ઓસ્ટ્રેલિયા (14 પોઈન્ટ) સાથે સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારત (11 પોઈન્ટ) અને ન્યૂઝીલેન્ડ (11 પોઈન્ટ) સાથે હજુ પણ સેમીફાઈનલમાં નથી પહોંચ્યા. ભારતની હાર થતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ મોટું નુકસાન થયું

from sports https://ift.tt/2JlSrR8

Comments