ભારતીય ક્રિકેટ ફેન થઈ જાઓ ખુશ, ભુવનેશ્વર કુમારને લઈ આવ્યા સારા સમાચાર
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પાકિસ્તાન વિરૂદ્ધ 16 જૂનના રોજ સ્નાયુ ખેંચાયા બાદ મંગળવારે પ્રથમ વખત બોલિંગ કરી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ શરૂઆતની ઓવર કર્યા બાદ ભુવનેશ્વરને સ્નાયુ ખેંચાઈ ગયા હતા. જોકે ભુવનેશ્વર કુમારે મંગળવારે 30-35 મિનિટ સુધી નેટમાં પરસેવો રેડી
from sports https://ift.tt/2FBSbMz
from sports https://ift.tt/2FBSbMz
Comments
Post a Comment