વર્લ્ડકપ NZvPAK: ક્યારે થશે ટોસ ને કેટલી ઓવરની રમાશે મેચ ? જાણો વિગત
લંડનઃ વર્લ્ડકપ 2019માં આજે 33મો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે છે. વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી મેચ વિલંબથી શરૂ થશે. એમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ધારીત સમયથી અડધો કલાક મેચ મોડી શરૂ થશે તેમ જણાવ્યું હતું. મેચમાં ઓવરનો ઘટાડો નહીં કરવામાં આવે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી ફરજિયાત
from sports https://ift.tt/2FAQ8Z3
from sports https://ift.tt/2FAQ8Z3
Comments
Post a Comment