G20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા PM, લાગ્યા મોદી-મોદીના નારા, શિંજો આબે સાથે કરશે મુલાકાત
ઓસાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પોતાની સરકારની બીજી ઇનિંગ્સમાં પીએમ મોદીની આ પહેલી મોટી કૂટનીતિક મુલાકાત છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થઇ ગયું છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p
from world https://ift.tt/2KC8wFn
from world https://ift.tt/2KC8wFn
Comments
Post a Comment