વેસ્ટ ઈન્ડિઝના કયા પૂર્વ દિગ્ગજ ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જાણો વિગત

મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લારાએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ  મંગળવારે પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારની માહિતી આપવાની ના પાડવામાં આવી છે. લારાને મંગળવારે બપોરે 12.3 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને તાત્કાલિક સારવાર શરૂ

from sports https://ift.tt/2ZVRS7b

Comments