દક્ષિણ, મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ, વાપીમાં સૌથી વધુ 9 ઇંચ

<strong>અમદાવાદઃ</strong> ચોમાસુ વિધીવત શરૂ થયા બાદ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે જોલદાર બેટિંગ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, સુરત, નવસારી, ડાંગ સહિત તમામ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની મેઘમહેર જોવા મળી રહી છે. જો વલસાડની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં સવારે

from gujarat https://ift.tt/305A8X3

Comments