વર્લ્ડકપ 2019: પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત, ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, બાબર આઝમના અણનમ 101

બર્મિંઘહામઃ વર્લ્ડકપની 33મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. 238 રનનો પીછો કરતાં પાકિસ્તાને 49.1 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેન ઓફ ધ મેચ બાબર આઝમે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમતાં 127 બોલમાં 11 ચોક્કાની મદદથી 101* રન કર્યા હતા. તેનો

from sports https://ift.tt/2FN3vWv

Comments