વર્લ્ડકપ 2019: બોલ્ટની હેટ્રિક બેકાર, ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રનથી હરાવ્યું
<strong>નવી દિલ્હી:</strong> લૉર્ડ્સના મેદાન પર રમાયેલા વર્લ્ડકપના મહત્વના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રનથી હરાવ્યું હતું. 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં 157 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કેન વિલિયમસને સર્વાધિક 40 રન બનાવ્યા હતા. જ્યારે રોઝ ટેલરે 30 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ
from sports https://ift.tt/2KMO9oO
from sports https://ift.tt/2KMO9oO
Comments
Post a Comment