CNG વાહનચાલકોને હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, રાજ્યમાં શરુ કરાશે 300 નવા CNG પંપ

<strong>ગાંધીનગર:</strong> મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે રાજ્યમાં 300 નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

from ahmedabad https://ift.tt/2ZQhYsi

Comments