બોલીવુડની કઈ હોટ એક્ટ્રેસ સામે થયો કરોડોની છેતરપિંડીનો કેસ?
<strong>નવી દિલ્હીઃ</strong> એક્ટ્રેસ અમીષા પટેલ પર ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજય સિંહે 2.5 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. નિર્માતાનો આરોપ છે કે અમીષા પટેલ તેને ડિજિટલ ઇન્ડિયાના એક પ્રોગ્રામ દરમિયાન રાંચીમાં મળી અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રથમ પ્રોજેક્ટ માટે નિર્માતા પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા. નિર્માતાનો દાવો
from entertainment https://ift.tt/2RPpuR9
from entertainment https://ift.tt/2RPpuR9
Comments
Post a Comment