ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ? જાણો વિગત

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના જોવા

from gujarat https://ift.tt/2J0l6uw

Comments