ધોનીની ટીકા કરવી આ ભારતીય ખેલાડીને પડી ભારે, ફેન્સે આ રીતે કર્યો ટ્રોલ

<strong>નવી દિલ્હીઃ</strong> અફઘાનિસ્તાન વિરૂદ્ધ ધોનીની ધીમી ઇનિંગની ટીકા કરવા પર સચિન તેંડુલકર ટ્રોલ થયા છે. ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર ધોનીના ફેન્સને બાઉન્સરોનો વરસાદ કર્યો છે. ટ્વિટર પર સચિન તેંડુલકર વિરૂદ્ધ ધોનીની ફેન્સે એક અભિયાન ચલાવ્યું છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Pic 1 : Sachin about missing his

from sports https://ift.tt/2ZQeYfb

Comments