ચંદ્રબાબુ નાયડુના બંગલા પર અડધી રાતે ફરી વળ્યું બુલડોઝર, જાણો પછી શું થયું?

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુના સરકારી આવાસ ‘પ્રજા વેદિકા’ને અડધી રાતથી તોડવામાં આવ્યું છે. વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ ‘પ્રજા વેદિકા’ પહોંચ્યા છે. આ સ્થળ પર ટીડીપીના સેંકડો કાર્યકર્તા પણ હાજર છે. વિરોધની વચ્ચે એક જેસીબી, 6 ટ્રક અને 30 મજૂર

from india-news https://ift.tt/2FwhgZa

Comments