World Cupની મેચો ‘ફિક્સ’ છે, ભારત આ ટીમો સામે જાણી જોઈને હારશે, જાણો ક્યા ક્રિકેટરે કર્યો દાવો
<strong>નવી દિલ્હીઃ</strong> પૂર્વ બેટ્સમેન બાસિત અલીએ દાવો કર્યો છે કે, ભારત વર્લ્ડકપમાં પાકિસ્તાનને સેમીફાઈનલનમાંથી બહાર રાખવા માટે બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરૂદ્ધ આગામી મેચમાં હારી શકે છે. પાકિસ્તાન તરફતી 19 ટેસ્ટ અને 50 વનડે રમનાર બાસિતે કહ્યું કે, ભારતે અફઘાનિસ્તાન વિરૂદ્ધ જાણી જોઈને ખરાબ પ્રદર્શન કર્યું હતું. <img class="aligncenter size-full wp-image-415889"
from sports https://ift.tt/2Yke4aL
from sports https://ift.tt/2Yke4aL
Comments
Post a Comment