World Cup: આજે 37 રન બનાવતા જ વિરાટ તોડી દેશે સચિન-લારાનો આ રેકોર્ડ

<strong>નવી દિલ્હીઃ</strong> આજે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે 37 રન બનાવતા જ સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીને પાછડ છોડી દેશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી વનડેમાં 11,087, ટેસ્ટમાં 6613 અને ટી20માં 2263 રન બનાવ્યા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર

from sports https://ift.tt/2J7s29s

Comments