વર્લ્ડકપ 2019માં ડેવિડ વોર્નરે મેળવી આ ખાસ સિદ્ધી, તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ
<strong>નવી દિલ્હીઃ</strong> ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આઈસીસી વર્લ્ડકપ 2019માં 500 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે હાલમાં વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. તેનો હાઈએસ્ટ સ્કોર 166 રનનો રહ્યો અને તેની એવરેજ 83.33 રનની છે. વૉર્નરે અત્યાર સુધી કુલ 46 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા છે. <img
from sports https://ift.tt/2FN3sdh
from sports https://ift.tt/2FN3sdh
Comments
Post a Comment