ધીમી બેટિંગ છતાં મેચ બાદ ફેન્સે ધોનીને ગણાવ્યો લિજેન્ડ, જાણો કારણ

<strong>નવી દિલ્હીઃ</strong> વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય ટીમે બૉલરોના દમ પર તાબડતોડ જીત મેળવી, ભારતીય ટીમનો મીડલ ઓર્ડર ફરી એકવાર નિષ્ફળ રહ્યો. જોકે, બાદમાં કેપ્ટન કોહલી, ધોની અને હાર્દિક પંડ્યાએ સારી બેટિંગ કરીને ટીમને સન્માનજનક 268ના સ્કૉર સુધી પહોંચાડી હતી. મેચમાં ધોનીને બેટિંગની ફરી એકવાર ચર્ચા થઇ આફઘાનિસ્તાન બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની

from sports https://ift.tt/2JaSy1M

Comments