Live Video: વલસાડના વાકલ ગામે બની રહેલ નવો બ્રિજ પાણીમાં તણાયો

વલસાડ: છેલ્લા 48 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાત પાણી જ પાણી થયું છે. ધોધમાર વરસાદને કારણે વાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદી-નાળાં છલકાઈ ગયા છે અને ડેમોમાં નવા

from gujarat https://ift.tt/2KRlMWH

Comments