અડધી રાતે દક્ષિણ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, આગામી 48 કલાકમાં હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

<strong>સુરત:</strong> ગુજરાતમાં વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 7 ઈંચ વરસાદ ખાબક્યો

from gujarat https://ift.tt/2FCDwR9

Comments