વર્લ્ડકપઃ કોહલીને આઉટ કરવાની ચેલેન્જ આપનારા અંગ્રેજ ખેલાડીને ટીમમાં જ ન મળ્યું સ્થાન, જાણો વિગત

લંડનઃ આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામેની મહત્વપૂર્ણ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડ માટે આ મેચ કરો યા મરો સમાન મેચ છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ મેચને જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી જશે. શનિવારે  ઇગ્લેન્ડના એક બોલરે ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ચેલેન્જ આપી

from sports https://ift.tt/2KOMGyp

Comments