જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 લોકસભામાં પાસ, છ મહિના વધ્યો રાષ્ટ્રપતિ શાસનનો સમય
<strong>નવી દિલ્હીઃ</strong> ભારે હોબાળા વચ્ચે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (સંશોધન) બિલ પાસ થઇ ગયું છે. આ સાથે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય છ મહિના સુધી વધારી દેવામા આવ્યો છે. અગાઉ રાષ્ટ્રપતિ શાસનનો સમય 3 જૂલાઇના રોજ ખત્મ થઇ રહ્યો હતો. કોગ્રેસે લોકસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો. જ્યારે અમિત શાહે
from india-news https://ift.tt/2NvtuIi
from india-news https://ift.tt/2NvtuIi
Comments
Post a Comment