પાકિસ્તાની ખેલાડીએ તોડ્યો ‘ગુરુ’ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, વિવિયન રિચર્ડ્સ-ધવનને પણ રાખ્યા પાછળ, જાણો વિગત
નવી દિલ્હીઃ વર્લ્ડકપની 33મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. 238 રનનો પીછો કરતાં પાકિસ્તાને 49.1 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મેન ઓફ ધ મેચ બાબર આઝમે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમતાં 127 બોલમાં 11 ચોક્કાની મદદથી 101* રન કર્યા હતા.
from sports https://ift.tt/2XaZKF0
from sports https://ift.tt/2XaZKF0
Comments
Post a Comment