World Cup 2019: અજેય વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાને હરાવી શકે છે ઇગ્લેન્ડ, આ રહ્યા કારણો

<strong>નવી દિલ્હીઃ</strong> આજે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા યજમાન ઇગ્લેન્ડ સામે ટકરાશે. સેમિફાઇનલમાં  પહોંચવા માટે ઇગ્લેન્ડ માટે આજની મેચ કરો યા મરો સમાન છે. જો ઇગ્લેન્ડ ભારત સામે હારી જાય તો વર્લ્ડકપમાંથી ફેકાઇ જશે અને જો ઇગ્લેન્ડ જીતી જાય તો પાકિસ્તાન વર્લ્ડકપમાંથી ફેંકાઇ જશે. જોકે, ભારતનો પ્રયાસ રહેશે આ મેચ જીતીને

from sports https://ift.tt/2RNG1oH

Comments